નીચે વંદાના પાચનતંત્રની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ શું છે ?

215148-q

  • A

    પેષણી   અદ્યાંત્રો

  • B

    માલ્પિધિયન નલિકા   અદ્યાંત્રો

  • C

    અદ્યાંત્રો  માલ્પિધિયન નલિકા

  • D

    પેષણી     માલ્પિધિયન નલિકા

Similar Questions

કઈ રચના દરેક શરીર ખંડમાં લાક્ષણિક રીતે જોવા મળે છે?

નર વંદા અને માદા વંદાના ઉદરીય ખંડોની સંખ્યા ........છે.

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?

  • [NEET 2021]

વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?

વંદાનું રુધિર હિમોગ્લોબીન ધરાવતું નથી. કારણ કે........