વંદાના ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો. 

  • A

    ચેતાકંદો વક્ષબાજુએ આવેલ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય છે.

  • B

    ત્રણ ચેતાકંદો  ઉદરમાં અને છ ચેતાકંદો ઉરસમાં આવેલા હોય છે.

  • C

    શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલ હોય છે જ્યારે બાકીનો ભાગ શરીરના અન્યભાગોમાં વક્ષબાજુએ આવેલો હોય છે.

  • D

    બધા જ વિકલ્પ સાચાં છે

Similar Questions

વંદામાં ......માં પાંખો આવેલી હોતી નથી.

આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.

જન્મમૃશ : અધોજન્મ : અધિજન્મ : સ્પર્શક

નરવંદામાં જનનકોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે?

વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય

ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?