નીચેના જોડકા જોડો.

  કોલમ$-I$   કોલમ$-II$
$P$ મંડકણ $I$ ચરબી
$Q$ તૈલકણ $II$ સ્ટાર્ચ
$R$ સમીતાયા $III$ પ્રોટીન

  • A

    $( P - I ),( Q - II ),( R - III )$

  • B

    $( P - II ),( Q - I ),( R - III )$

  • C

    $( P - III ),( Q - I ),( R - II )$

  • D

    $( P - III ),( Q - II ),( R - I )$

Similar Questions

હરિતકણમાં પટલમયતંત્ર કઈ રચના બનાવે છે ?

હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?

નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?

બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?

નીચેનામાંથી કયું હરિતકણ   અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી?