હરિતકણના કદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લંબાઈ $- 5$ થી $10 \mu m$, પહોળાઈ $- 2$ થી $4 \mu m$
લંબાઈ $- 2$ થી $4 \mu m$, પહોળાઈ $- 5$ થી $10 \mu m$
લંબાઈ $- 5$ થી $10\,nm$, પહોળાઈ $- 2$ થી $4\,nm$
લંબાઈ $- 2$ થી $4\,nm$, પહોળાઈ $- 5$ થી $10\,nm$
ગ્રેનામાં સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચના :
નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે ?
રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :
.......... એ ખોરાકસંગ્રહીકણ નથી.
હરિતકણનાં આધારકમાં જોવા ન મળે