પિટયુટરી ગ્રંથિનો દૂરસ્થભાગ(Pars distalis) એટલે ......
અગ્ર પિટયુટરી ગ્રંથિ
મધ્ય પિટયુટરી ગ્રંથિ
પશ્ચ પિટયુટરી ગ્રંથિ
હાયપોથેલેમસ
નીચેનામાંથી કયું કૃત્રિમ ઈન્સ્યુલીન છે?
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....
પ્રોલેક્ટીન સક્રિય કરે છે
સસલામાં કયું અંગ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે?