પ્રોલેક્ટીન સક્રિય કરે છે

  • A

    સ્તન ગ્રંથીઓની વૃદ્ધિ અને સ્તનોમાંથી દૂધના સ્ત્રાવને

  • B

    નરમાં ગૌણ જાતીય લક્ષણો

  • C

    મેલેટોનિનનો સ્ત્રાવ

  • D

    ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ

Similar Questions

"પીનીયલોસાઈડ્‌સ કોષો" .........માં જોવા મળે છે.

હાઈપોગ્લાયસેમિક અંત:સ્ત્રાવ છે.

હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે

મનુષ્યમાં પુખ્ત સ્ત્રીમાં, ઑક્સિટોસીન………. .

  • [AIPMT 2008]

વાસોપ્રેસિન શેના માટે જવાબદાર છે ?