$ADH$ અંત:સ્ત્રાવ માટે અસંગત પસંદ કરો.
તેને વાસોપ્રેસીન પણ કહે છે.
શરીરમાં પાણીનો વ્યય અટકાવે છે.
મૂત્રપિંડની પાણી સંગ્રહવાની ક્ષમતામાં વઘારો થાય.
તેની ખામીથી ડાયાબિટીસ મેલિટસ રોગ થાય.
કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....
ફિડબેક મિકેનિઝમ દ્વારા નિયમન પામતો એડિનોહાયપોફાયસીસનો અંતઃસ્ત્રાવ .... છે.
$GnRH$ હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.
ખોરાકમાં રહેલાં વિષારી ઘટકો જે થાયરોક્સીન સંશ્લેષણમાં દખલ કરે છે, તે તેનાં વિકાસને પ્રેરે છે.