ખોરાકમાં રહેલાં વિષારી ઘટકો જે થાયરોક્સીન સંશ્લેષણમાં દખલ કરે છે, તે તેનાં વિકાસને પ્રેરે છે.
Toxic goitre
Cretinism
Simple goitre
Thyrotoxicosis
મિનરલોકોર્ટિકોઇડ્સનો અધિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સી-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ...... થાય છે.
કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (રૂધિરજૂથ) | કોલમ - $II$ (એન્ટિબોડી) |
$P$ થાઈરોઈડ ગ્રંથિ | $I$ $PTH$ |
$Q$ પેરાથાઈરોઈડ ગ્રંથિ | $II$ મેલેટોનીન |
$R$ થાયમસ | $III$ થાયમોસીન |
$S$ પિનિયલ ગ્રંથિ | $IV$ $T _3$ |
એપીનેફ્રિન…...
રિલેક્સિનને કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ કરવામાં આવે છે?