કોર્ટિસોલની અસર કેવી હોય છે ?
$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા
વિઘટન $\quad$ નિર્માણ $\quad$ વધે
નિર્માણ $\quad$ વિઘટન $\quad$ વધે
નિર્માણ $\quad$ નિર્માણ $\quad$ ઘટે
વિઘટન $\quad$ વિઘટન $\quad$ વધે
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.
દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે
એડ્રિનલ ગ્રંથિના ઝોના ગ્લોમેરૂલોસાના કાર્યને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?