....... ની ઉત્તેજના દ્વારા હૃદયના ધબકારા ઝડપી બને છે
અનુકંપી ચેતા અને એડ્રીનાલીન
અનુકંપી અને પરાનુકંપી ચેતા
પરાનુકંપી ચેતા અને એપીનેફીન
પરાનુકંપી ચેતા એ એસીટાઈલ કોલાઈન
નોરએપિનેફ્રિન શેને વધારે છે?
એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, કાર્યો તેમજ ઊણપથી જોવા મળતી અનિયમિતતાઓનું વર્ણન કરો.
બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?