અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે
ઓક્સિટોસીન
એડ્રેનાલિન
ઈન્સ્યુલિન
થાયરોક્સિન
પાણી અને ઈલેકટ્રોલાઈટ્નું નિયમન કરતો કોર્ટિકોઈડ છે.
એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવનું ઉત્પાદન ઓછુ થતા ક્યો રોગ થાય છે?
પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો થાય છે. કારણ કે
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે