હાઈપરગ્લાયસેમીયાથી ....... રોગ થાય છે.
ડાયાબિટીસ ઈન્સીપિડસ
ડાયાબિટીસ મેલિટસ
એડિસન્સ રોગ
ગ્રેવ્સ રોગ
સમાન અંતઃસ્ત્રાવો નીચેના કયા વિવિધ નામોથી જાણીતા છે?
નીચેનામાંથી કોણ દ્વિતીયક સંદેશાવાહક નથી ?
સામાન્ય ચયાપચયિક દરની જાળવણી કરતી ગ્રંથિ છે.
કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
અક્રિયાશીલ લેન્ગરહાન્સનાં કોષપુંજા દ્વારા થતી અસર....