સમાન અંતઃસ્ત્રાવો નીચેના કયા વિવિધ નામોથી જાણીતા છે?

  • A

    સિક્રીટીન, એન્ટરોકાઈનીન, ગેસ્ટ્રીન

  • B

    ગેમટોકાઈનેટિક ફેક્ટર, ટેસ્ટોસ્ટેરોન, $LTH$

  • C

    $ADH$, પીટ્રસીન અને વાસોપ્રેસીન

  • D

    ઓક્સીટોસીન, ટ્રાય-આયોડો-થાયરોનીન, થાયરોક્સીન

Similar Questions

..... દ્વારા થાયરોટ્રોપીન-રીલીઝીંગ હોર્મોન $(TRF)$ ઉત્પન્ન થાય છે.

પિનિયલ ગ્રંથિનું સ્થાન જણાવો.

BMRઅને શરીરનું તાપમાન કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?

પુખ્ત મનુષ્યમાં રૂધિરમાં કેલ્શિયમની સામાન્ય માત્રા :

"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?