ગ્રેવ્ઝ કઈ ગ્રંથી સાથે સંકલીત છે?
થાઈરોઈડ
શુક્રપિંડ
એડ્રિનલ
અંડપિંડ
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.
કોનનો રોગ શેના કારણે થાય છે?
હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે
મનુષ્યમાં પુખ્ત સ્ત્રીમાં, ઑક્સિટોસીન………. .
ઈન્સ્યુલીન અંતઃસ્ત્રાવનું બંધારણ અને એમિનો એસિડની શૃંખલા કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી?