પિત્તાશયનું સંકોચન પ્રેરતો અંત:સસ્ત્રાવ છે.
ઓક્સિટોસીન
ગેસ્ટ્રિન
સિક્રિટીન
$CCK$
કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.
ઈન્સ્યુલીનના એક અણુમાં ........ હોય છે.
$3F$ ગ્રંથિ કઈ છે?
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ ની અનિયમિતતા માં સમાવવા માં આવતું નથી?