$3F$ ગ્રંથિ કઈ છે?
એડ્રીનલ
થાયરોઈડ
જનનાંગીય
સ્વાદુપિંડ
એડીસન રોગ સાથે સંકળાયેલ રચના :-
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ $GIGANTISM$ માટે જવાબદાર છે?
$GnRH$ $......$ને $.....$ નો સ્ત્રાવ કરવા ઉત્તેજિત કરે છે.
"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?