સોમેટોસ્ટેટીનના સ્ત્રાવને અવરોધે છે
પ્રોલેક્ટીન
મેલેનિન
થાયમોસિન
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
..... માં એડ્રિનલગ્રંથિ વ્યુત્પન્ન થાય છે.
નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?
હાયપોથેલેમસમાંથી નિયમનકરી અંતઃસ્ત્રાવો $....$ દ્વારા એડેનો-હાયપોફિસિસ માં પહોંચે છે
સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિગુહા કયાં અસ્થિમાં રચાય છે?
$ACTH$ ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે.