નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?
ઇસ્યુલિન - ગ્લેકાગોન
આલ્ટોસ્ટેરોન - એટ્રીયલ નેટ્રીયુરેટિક કારક $(ANF)$
રીલેક્સિન - ઇનહીબીન
પેરાથોર્મોન - કેલ્સિટોનીન
મેલાટોનીન ........ દ્વારા વહે છે.
..... ની ત્રુટિથી સ્નાયુમાં ધનુર જોવા મળે છે.
માદામાં ગૌણ જાતીય લક્ષણોનાં વિકાસ માટે જવાબદાર……..
બે અંતઃસ્ત્રાવ..........અને........નું સંશ્લેષણ હાયપોથેલેમસમાં થાય છે અને પિટ્યુટરી ગ્રંથિમાં..........અને........... દ્વારા અનુક્રમે વહન પામે છે.
નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?
$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર