નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(વનસ્પતિ)

કોલમ - $II$

(વાનસ્પતિક પ્રજનન માટેની રચનાઓ)

$P$ બટાટા $I$ આગંતુક કલિકાઓ
$Q$ આદૂ $II$ ભૂસ્તારિકા
$R$ રામબાણ $III$ પ્રકલિકા
$S$ પાનફૂટી $IV$ ગાંઠામૂળી
$T$ જળકુંભિ $V$ આંખ

  • A

    $( P - I ),( Q - II ),( R - III ),( S - V ),( T - IV )$

  • B

    $( P - V ),( Q - I ),( R - II ),( S - IV ),( T - III )$

  • C

    $( P - IV ),( Q - V ),( R - I ),( S - III ),( T - II )$

  • D

    $( P - V ),( Q - IV ),( R - III ),( S - I ),( T - II )$

Similar Questions

પાનફૂટી માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?

$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?

બટાકાની આંખો એ ......... છે.

  • [AIPMT 2011]

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?