$ISBN$ નું પૂરું નામ શું છે?
............ અને............ માં પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે, જે બનવા સજીવો છે.
એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.
$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.
$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.