અલિંગી પ્રજનનનું મહત્ત્વ શું છે ?
ભિન્નતા પ્રેરે
ભિન્નતા જાળવી રાખે
વિકૃતિ પ્રેરે
એક પણ નહિં
અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે છે?
કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?
ક્યું વિધાન સાચુ છે?