નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?
પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ
ભૂતારિકા -જળકુંભી (વોટર હાએસીન્થ)
ગાંઠામૂળી -કેળ
દ્વિભાજન - સરગાસમ
કણીબીજાણુ -પેનિસિલિયમ
કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?
અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?
નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ |
$Q$ $[Image]$ | $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ |
$R$ $[Image]$ | $III$ વાદળી અંત:કલિકા |
$S$ $[Image]$ | $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન |