આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કારા - એકસદની વનસ્પતિ
કારા - દ્વિસદની વનસ્પતિ
માર્કેન્શિયા - એકસદની વનસ્પતિ
માર્કેન્શિયા - દ્વિસદની વનસ્પતિ
આપેલ આકૃતિ ઓળખો.
વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?
વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ