જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?

  • A

    પશ્ચલન

  • B

    પુર્વલન

  • C

    અફલન

  • D

    ફલન

Similar Questions

દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?

લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?

કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?

બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....

બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.