- Home
- Standard 12
- Biology
Reproduction in Organisms
normal
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A
મોટાભાગના નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.
B
વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે, માદા જન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.
C
જન્યુઓના વહન માટે માધ્યમની જરૂ પડે છે.
D
ઉપરના બઘા જ
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology