નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?

  • A

    ફ્યુકસ લીલ

  • B

    કલેડોફોરા લીલ

  • C

    મનુષ્ય

  • D

    એકપણ નહીં

Similar Questions

ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?

નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?

ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.

નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?

$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.

$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.

$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(સજીવો)

કોલમ - $II$

(જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા)

$P$ ઘરમાખી $I$ $38$
$Q$ ઉંદર $II$ $42$
$R$ કૂતરો $III$ $12$
$S$ બિલાડી $IV$ $78$
$T$ ફળમાખી $V$ $8$