ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
$04$
$08$
$12$
$06$
ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?
વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
ખોટી જોડ પસંદ કરો.
નીચે આપેલી આકૃતિને ઓળખો.