વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?
એકસદની
એકલિંગી
વિષમસુકાયક
દ્વિસદની
પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
ખોટી જોડ પસંદ કરો.
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
ભ્રૂણજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.