આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
અંડક, પરાગરજ
પરાનગાસન, પરાગરજ
પરાગરજ, અંડક
પરાગરજ, પરાગાસન
ભ્રૂણજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
વંદો ....... છે.
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?