કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
સ્ટ્રોબલેન્થસ કુથિયાના
વાંસ
નારિયેળ
ઘઉં
જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ બીજ |
$(b)$ અંડક | $(2)$ બીજાવરણ |
$(c)$ બીજાશય | $(3)$ ભ્રૂણ |
$(d)$ અંડકાવરણ | $(4)$ ફળ |
એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
અપ્રત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?