પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    લઘુબીજાણુ $\,>\,$ લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુધાની $\,>\,$ પુંકેસર

  • B

    પુંકેસર $\,>\,$ લઘુબીજાણુધાની $\,>\,$  લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુ

  • C

    લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુ $\,>\,$  લઘુબીજાણુધાની $\,>\,$  પુંકેસર

  • D

    પુંકેસર $\,>\,$ લઘુબીજાણુ $\,>\,$  લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$  લઘુબીજાણુધાની

Similar Questions

નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.

આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

આકૃતિ ઓળખો.

ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.