ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
મહિનાઓ, $30$ કલાક
$30$ કલાક, મહિનાઓ
મહિનાઓ, $30$ મિનિટ
$30$ મિનિટ, મહિનાઓ
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.