પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
પોષકસ્તરના કોષ એક કોષકેન્દ્ર ઘરાવે છે.
વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે.
લઘુબીજાણુઘાનીનું સૌથી અંદરનું સ્તર છે.
આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
આકૃતિમાં $X$ ને ઓળખો.
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
પુંકેસરની કઈ રચના લાંબી છે?