બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.

  • A

    લઘુબીજાણુધાનીની કેન્દ્રમાં આવેલ હોય છે. 

  • B

    પુખ્ત પરાગાશયમાં જોવા મળે છે.

  • C

    બઘા જ કોષો દ્વિકીય હોય છે.

  • D

    બધા જ કોષો જનીનિક રીતે સમાન હોય છે.

Similar Questions

લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો. 

સાચી જોડ ગોઠવો.

કોલમ $I$

કોલમ $II$

$(A)$ ટેપટમ

$(i) $ વિકાસ દરમ્યાન અવનત પામે

$(B)$ અંત આવરણ

$(ii)$ પ્રતિરોધક કાર્બનીક રસાયણ

$(C)$ વાનસ્પતીક કોષ

$(iii)$ પરાગનલીકા

$(D)$ સ્પોરોપોલેનીન

$(iv)$ પરાગરજને પોષણ આપે

$PMC$નું પુરૂ નામ .......

ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?