નીચે આપેલ રચનાને ઓળખો.
લઘુબીજાણુ
લઘુબીજાણુ માતૃકોષ
મહાબીજાણુ માતૃકોષ
પરાગચતુષ્ક
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.
પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?
ઘણી જાતિઓની પરાગરજથી ઘણા લોકોને ક્યા તંત્ર સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે?
$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.