પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

  • A

    લઘુબીજાણુ અને જનનકોષ

  • B

    લઘુબીજાણુ અને નરજન્યુ

  • C

    વાનસ્પતિક કોષ અને જનનકોષ

  • D

    વાનસ્પતિક કોષ અને નરજન્યુ

Similar Questions

મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?

ક્યું વાક્ય ખોટું છે? 

$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.

$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.

$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.

$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.

નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.

લઘુબીજાણુ સર્જાય ત્યારે તે કેટલા કોષોના સમુહ સ્વરૂપે હોય છે?

પોષકસ્તર એ........