સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.

  • A

    સ્પોરોપોલેનિન પરાગરજનું સખત અંદરનું આવરણ છે.

  • B

    ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીક જાણીતું છે.

  • C

    ઉચા તાપમાન, જલદ એસિડ અને બેઈઝ સામે ટકી શકે છે, ઉત્સેચકો પણ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.

  • D

    સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે.

Similar Questions

પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?

જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?

પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.

પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?