પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.
મોટી સંખ્યામાં લઘુબીજાણુ માતુ કોષો અંક પરાગકોથળીમાં ભિન્ન થાય છે.
દરેક લઘુબીજાણુજનન એક અર્ધસૂત્રીભાજન અને બે સૂત્રીભાજનનો સમાવેશ કરે છે.
લઘુબીજાણુ ચતુષ્કખંડી કે સમપાશ્વીય હોઈ શકે છે.
તે પોષકસ્તર અને મધ્યસ્તરનો ઉપભોગ કરે છે.
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.
આવૃતબીજધારીમાં બે અચલિત નરજન્યુઓ ..... દ્બારા ઉત્પન્ન થાય છે.