1.Sexual Reproduction in Flowering Plants
medium

ક્યું વાક્ય ખોટું છે? 
$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.
$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.
$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.
$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.

A$ I, II$ ખોટા છે, પરંતુ $III, IV$ સાચાં છે.
B$III$, $IV$ ખોટા છે, પરંતુ $I, II$ સાચાં છે.
C$I, III$ ખોટા છે, પરંતુ $II, IV$ સાચાં છે. 
D$II, IV$ સાચા છે, પરંતુ $I, III$ ખોટા છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.