આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.
વાયોલા
અબુટી
કોમેલિના
ઉપરના બધા જ
કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?
નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?
નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે?
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ
મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?
પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?
$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,
$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા