કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?
જલીયલીલી
જળકુંભિ
વેલેસ્નેરીયા
આપેલ તમામ
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :