યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરોપજીવન
સહજીવન
પરરોહી
સ્વતંત્ર જીવનચક્ર
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.
ગેઈટોનોગામી શું છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?