નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?
એન્ટોમોફિલી
એનિમોફિલી
ઓર્નિથોફિલી
હાઈડ્રોફિલી
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે?
સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?