મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?
પરાગવાહકો
સંવૃત પુષ્પ
સ્વફલન
પરાગાશય અને પરાગાસન ખુબ નજીક હોવા
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.