પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?

$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,

$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા

  • A

    $I, II, III, IV, V$

  • B

    $I, IV, V$

  • C

    $I, II, IV, V$

  • D

    $I, II, III, V$

Similar Questions

પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓનાં લક્ષણો વિશે નોંધ લખો.

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

ગેઈટોનોગામી શું છે.

ફુદાના ઈયળ કે ડિંભ ઈડામાંથી ક્યારે બહાર આવે છે?