પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?
$30$ જેટલી મર્યાદિત જાતિઓમાં
$50$ જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં
$30$ જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં
$50$ જેટલી મર્યાદિત જાતિઓમાં
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?
કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?
પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.
......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?