ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.
હોમોગેમસ
હીટરોગેમસ
અધોમુખી
કલેઇસ્ટોગેમસ
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)
$2.$ સંવૃત્ત પુષ્પો
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.
ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?