સ્વફલન માટે શું જરૂરી છે?
પરાગરજની મુકિત અને પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ
પરાગાશય અને પરાગાસન દૂર હોવા જોઈએ.
પરાગાશય અને પરાગવાહીની વચ્ચે તાલમેલ
પરાગરજની મુકિત અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?