દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
એક વાનસ્પતિક કોષ અને એક નરજન્યુ
એક વાનસ્પતિક કોષ અને એક જનનકોષ
એક નાલકોષ અને એક નરજન્યુ
એક નાલકોષ અને અંડકોષ
જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?
પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ આવેલા હોય છે?
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$સ્પોરોપોલેનીન | $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર |
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન | $(2)$બાહ્યાવરણ |
$(c)$વાનસ્પતિક કોષ | $(3)$અંત: આવરણ |
$(d)$જનન કોષ | $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર |