અધિવૃષણનલિકા હાજર ન હોય તો શું થશે ?
શુક્રકોષનું જીવન ચક્ર ઘટશે
ઝડપી માર્ગ ઓળંગે
ક્રિયાત્મક પરિપક્વતા ઝડપી બનશે
શુક્રકોષો ફલન માટે અસક્ષમ બનશે
$8 - 16$ કોષોયુકત ગર્ભને ........ કહે છે.
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?